Africa Na Sahas Pravashe


Africa Na Sahas Pravashe

New

Rs 180.00


Product Code: 16677
Author: Giri Pinakin Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 108
Binding: Soft
ISBN: 9789385260841
Publisher: GGA

Quantity

we ship worldwide including United States

Africa Na Sahas Pravashe By Giri Pinakin Bhatt

આફ્રિકા ના સાહસ પ્રવશે લેખક ગીરી પિનાકીન ભટ્ટ 

ગુજરાતી ભાષામાં બાળકો-કિશોરો માટે પ્રવાસસાહિત્ય ખૂબ ઓછું લખાયું છે. વાર્તા ઓ અને જોડકણાં ઉપરાંત આજનાં સાયબર યુગનાં બાળકોને પ્રવાસ સાહિત્યમાં પણ વિશેષ રુચિ હોય છે પ્રવાસમાં બાળક માટે પાઠશાળા બની રહી છે.પ્રવાસમાં પરાક્રમના અનુભવ ભળે તોપ્રસન્નતા માં કેવો ઉમેરો થઇ જાય. વાંચો આ પુસ્તક અને ઉમેરો કરી તમારી પ્રસનતામાં


There have been no reviews