America Ni Shresth Vartao


America Ni Shresth Vartao

New

Rs 320.00


Product Code: 17687
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9788194110743

Quantity

we ship worldwide including United States

America Ni Shresth Vartao by Viral Vaishnav | Best short stories of USA written in last 2 centuries.

અમેરિકા ની શ્રેષ્ઠ વાર્તાઓ - લેખક વિરલ વૈષ્ણવ

કથા સાગર શ્રેણી 

પ્રસ્તુત છે દેશદેશાવરની ટૂંકી વાર્તાઓનો એક અનોખો રસથાળ. ટૂંકી વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી હોતી, જેતે દેશના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિનો આયનો હોય છે. 
 આ શ્રેણીના પુસ્તકોમાં વિશ્વના દિગ્ગજ લેખકોની સશક્ત કલમનો સર્વશ્રેષ્ઠ અર્ક સમાવાયો છે. વાર્તાઓની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વય અને સ્તરના લોકો માણી શકે તેવી ચિરકાલિન વાર્તાઓ જ પસંદ કરવામાં આવી છે. આજે જ નહીં પણ આજથી સો વર્ષ પછી પણ માણવી ગમે તેવી વાર્તાઓ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી છે. અમેરિકામાં ટૂંકી વાર્તાઓ લખાવાની શરૂઆત આજથી ૨૦૦ વર્ષ અગાઉ જ થઇ છે છતાં પણ અમેરિકમાં ટૂંકી વર્તાનોના જાદુગર ગણાતા ઓ’હેન્રીથી લઈને અનેક સાહિત્યકારોને ટૂંકી વાર્તાઓના માધ્યમે વિશ્વસાહિત્યમાં પ્રદાન કર્યું છે. આ સંગ્રહમાં અમેરિકામાં છેલ્લા ૨૦૦ વર્ષમાં લખાયેલી ટૂંકી વાર્તાઓની એક ઝલક મળી રહેશે. આ શ્રેણીના પુસ્તકો ફક્ત વાંચવા માટે નથી, આકંઠ માણી તેમાં તરબોળ થઇ જવા માટે છે. આવો ડૂબકી લગાવીએ વિશ્વસાહિત્યના મહાસાગરમાં...

Introducing a unique repository of short stories from United States of America. Short stories are not just stories, which are the backbone of the country's history, society and culture.The books in this series contain the best extracts from the powerful section of the world's greatest writers. Special attention has been paid to the selection of stories. Only long-term stories that people of all ages and levels can enjoy are selected. Not only today but a hundred years from now, there are stories to enjoy. Writing short stories in the United States began 200 years ago, but still short stories have been provided to a wide range of writers, from O'Henry, the wizard of short stories in America. This collection will provide a glimpse of the short stories written in the last 200 years in America. The books in this series are not just for reading, it is for entertaining fans. Let's plunge into the ocean of world literature.

There have been no reviews