Dear Student


Dear Student

Rs 250.00


Product Code: 17130
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789386343581

Quantity

we ship worldwide including United States

Dear Student by Javalant Chhaya | Best motivational book for students.

ડેઅર સ્ટુડન્ટ - લેખક : જ્વલંત છાયા

વિદ્યાર્થી માટે અભ્યાસ, પરીક્ષા, કારકીર્દી અને જીવનના પાઠ

આ પુસ્તકમાં વિદ્યાર્થી અને વાલીને મૂંઝવતા સવાલોના સરળ અને સચોટ જવાબો એકદમ જ સરળ ભાષામાં આપવામાં આવ્યા છે, જેમ કે: 
જીવન અને અભ્યાસ વચ્ચે સંતુલન કેમ જાળવશો ? 
અભ્યાસ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું ?
પરીક્ષાને અને પરિણામને કઇ રીતે લેવું ?
અભ્યાસમાં સફળતા માટે શું જરૂરી છે ?
ડર અને નિષ્ફળતાનો સામનો કઇ રીતે કરવો ?
કેમ શીખવું અને કેમ યાદ રાખવું ?
દરેક વિદ્યાર્થી તેમજ વાલીએ વાચવા જેવું પુસ્તક.


There have been no reviews