Maha Manav Mari Drashtie - Gunvant Shah


Maha Manav Mari Drashtie - Gunvant Shah

New

Rs 170.00


Product Code: 17548
Author: Gunvant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 76
Binding: Soft
ISBN: 9789388882095

Quantity

we ship worldwide including United States

Maha Manav Mari Drashtie - Gunvant Shah | Who is great person ? Gunvant Shah's explanation.

મહામાનવ મારી દ્રષ્ટીએ - લેખક : ગુણવંત શાહ 

વિભૂતિ એટલે શું? પૃથ્વી પર પ્રગટ થતી પારમિતા કયારેક એક વ્યક્તિ થકી લોકોની જાણમાં આવે ત્યારે એ વ્યક્તિ વિભૂતિ બની રહે છે. બુદ્ધનું વિભૂતિતત્વ કરુણા થકી પ્રગટ થયું છે. કપિલનું વિભુતીતત્વ સંખ્ય થકી પ્રગટ થયું મહાવીરનું વિભૂતિત્વત અહિંસા થકો પ્રગટ થયું જ્યાં જ્યાં અને ત્યારે શ્રેઠત્વ પ્રગટ થાય ત્યાં અને ત્યારે ગીતાનો વિભૂતિયોગ સાર્થક થતો હોઈ છે.આવા કોઈ પુરુષશ્રેષ્ઠ ને ઈતિહાસ યાદ કરે છે. આ ઘટનાને આપણી પરંપરા માં પારમિતા કહે છે. ઈશ્વર ને આવી પારમિતા થકી શ્રેષ્ઠતાનું સામૌયુ કરવાની ટેવ છે. આવી ઘટનામાં પ્રગટ થતું શ્વરત્વ વંદનીય છે.

There have been no reviews