Mijaj Mari Drashtie - Gunvant Shah


Mijaj Mari Drashtie - Gunvant Shah

New

Rs 130.00


Product Code: 17550
Author: Gunvant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 60
Binding: Soft
ISBN: 9789388882033

Quantity

we ship worldwide including United States

Mijaj Mari Drashtie - Gunvant Shah.

મિજાજ મારી દ્રષ્ટીએ - લેખક : ગુણવંત શાહ  

કૃષ્ણ આગળ મારી લાગવગ ચાલે છે. કારણ કે મને અર્જુનની મદદ મળે છે. જે ત્રીજુ છે. તે અર્જુન છે. એ પાપરહિત છે તેથી સરળ છે અને સરળ છે તેથી કૃષ્ણ ને પ્રિય છે. એ એટલો નિર્મળ (અનધ) છે કે કૃષ્ણ સાથે પણ અસંમત થઇ શકે છે. જે એણે કૃષ્ણની વાત આંખ સંચીને માની લીધી હોત તો આપણને ભગવદ ગીતા પ્રાપ્ત થઇ ન હોત. આપણે કૃષ્ણ ભણી જવું છે, પરંતુ એવી જીવનયાત્રા વાયા અર્જુન થાય તો બેડો પાર.

There have been no reviews