Mukam Post Safalta


Mukam Post Safalta

Rs 120.00


Product Code: 17170
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Binding: Soft
ISBN: 9789385520976

Quantity

we ship worldwide including United States

Mukam Post Safalta by Heta Bhushan | To understand the true meaning of success, this book will prove to be a great deal for readers.

સફળતા ઉડાન ભરવાની હિમત આપતી વાતો એટલે  મુકામ પોસ્ટ સફળતા - લેખક : હેતા ભૂષણ 

સફળતા એટલે શું ? સફળ થવું... સફળ રહેવું... એ આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે. દરેકને સફળતાના શિખરે પહોંચવું છે. આ સફળતાના શિખર સુધી પહોંચવા માટે જરૂરી નાનાં પણ મહત્વનાં પાસાંને સમજવાં ખૂબ જ જરૂરી છે.વ્યકિત સફળ ન હોય તો કોઈ ન ઓળખે અને સફળ થાય પછી બધા ઓળખતા થઇ અય. આ નિષ્ફળતાથી સફળતા સુધીની સફરના દરેક અવરોધો અને પડકારોને પાર પાડવા જરૂરી સમજ આ પુસ્તકના પાને પાને સમાયેલી છે. સફળતા શબ્દનો સાચો અર્થ સમજવા માટે આ પુસ્તકની નાની-નાની સમજણભરી વાતો વાચકો માટે મહામૂલ્યવાન સાબિત થશે.

What is success? To be successful ... to succeed ... it is the primary requirement of today's time. Everyone has to reach the peak of success. It is very important to understand the small and important aspects needed to reach the peak of this success. Nobody knows if the person is not successful and after being successful everyone is known. The failure of this failure to overcome all obstacles and challenges in success is contained in the book's footsteps.


There have been no reviews