Public Speaking Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe


Public Speaking Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe

New

Rs 198.00


Product Code: 18248
Author: Darshali Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9788194272786

Quantity

we ship worldwide including United States

Public Speaking Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soni

પબ્લિક સ્પીકિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે- લેખક : દર્શાલી સોની 

(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના પબ્લિક સ્પીકિંગ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.)

આ શ્રેણી વિશે :
                             બોલે એના બોર વેચાય’ એ કહેવત આજના યુગમાં કદમ સચોટ છે. આજના યુગમાં પબ્લિક સ્પીકિંગ ફક્ત સ્પર્ધાઓ કે શાળા, કોલેજ પુરતું સીમિત નથી. અભ્યાસ ઉપરાંત જીવન, કારકિર્દી અને સમાજમાં ડગલેને પગલે પોતાની જાતને વ્યક્ત કરવાની જરૂર પડે છે. અગાવ વકીલ, રાજકારણી અને શિક્ષકને જાહેરમાં બોલવાનું થતું પણ હવે તો દરેક વ્યવસાયમાં જાહેરમાં બોલતા ન આવડતું હોય તે પાછળ રહી જાય છે. જેમણે દુનિયામાં કરોડો લોકોને જાહેરમાં બોલતા શીખવ્યું છે તેવા લોકો તમને પબ્લિક સ્પીકિંગ શીખવે તો? જે લોકો પોતાની વાણી થઇ કરોડો લોકોને મોહિત કરી નાખે છે તે લોકો પોતાના સિક્રેટ્સ તમને જણાવી દે તો.

આ પુસ્તક વિશે : 
                            આ પુસ્તકમાં અંગ્રેજીમાં પબ્લિક સ્પીકિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.

Lets Learn series. Uttam Vakta Bano. Bhashan Kala Shikho


There have been no reviews