Sarv Avataro Ni Katha


Sarv Avataro Ni Katha

New

Rs 600.00


Product Code: 17681
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 272
Binding: Hard
ISBN: 9789351625544

Quantity

we ship worldwide including United States

Sarv Avataro Ni Katha by Bhandev | 21 Avtars & Leela of Indian god according to Mahabharat & Shreemad Bhagvat

સર્વ અવતારો ની કથા - લેખક : ભાણદેવ 

ભાણદેવજીની કલમે - હિંદુ ધર્મના ૨૧ અવતારોની લીલાનું કથન અધ્યાત્મ પ્રતિભા

       ભગવાનના અનેક અવતારો થયા છે. પ્રત્યેક અવતારનું સ્વરૂપ, અવતારની લીલા અને અવતારકાર્ય વિશિષ્ટ હોય છે. આ પુસ્તકમાં અવતારોની લીલાના વિશિષ્ટ સ્વરૂપને શાસ્ત્રોક્ત રીતે સમજાવ્યું છે. વાચક પ્રત્યેક અવતારના સ્વરૂપને સમજે અને તદનુસાર અવતારની લીલાનું ચિંતન કરી શકે તે હેતુથી આ પુસ્તક રચાયું છે. મહાભારત અને શ્રીમદ્ ભાગવતને આધાર તરીકે લીધાં છે. આમ છતાં રજૂઆત ઘણી મૌલિક છે. આધુનિક માનસને પણ અપીલ કરે તે સ્વરૂપનાં આ પુસ્તકનાં બંધારણ અને શૈલી છે. આ પુસ્તકમાં કુલ ૨૧ અવતારોની અવતારલીલાનું ૨૬ પ્રકરણમાં વિશદ વિવરણ થયું છે.


There have been no reviews