Satya Na Prayogo (Sanskshipt Aatmakatha)


Satya Na Prayogo (Sanskshipt Aatmakatha)

Rs 250.00


Product Code: 17896
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 168
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Satya Na Prayogo (Sanskshipt Aatmakatha) by Mahatam Gandhi | A breif biography book of Gandhiji in Gujarati.

સત્ય ના પ્રયોગો (સંક્ષિપ્ત આત્મકથા) - લેખક : મહાત્મા ગાંધી 

 ગાંધીજીએ જીવનપર્યત સત્યની સાધના કરી. એમના માટે સત્ય જ ઈશ્વરનો પર્યાય હતો. એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા એમના 'પ્રયાસ જ સત્ય માટે કરવામાં આવેલા પ્રયોગ બન્યાં. છતાં પણ એમની વિનંતી હતી કે, એમના લેખોને પ્રમાણભૂત માનવામાં ન આવે. એમના પ્રયોગોને દેષ્ટાંત રૂપ માનીને બધા પોત-પોતાના 'પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે. ગાંધીજીએ કહ્યું હતું: ‘મારો વિશ્વાસ છે કે મારી આત્મકથાના લેખોથી વાચકોને ઘણું બધું મળી શકે છે.” આ પુસ્તક રાષ્ટ્રપિતાની કાર્ય પદ્ધતિની મહાનતાની સાથે જીવનને સમજવામાં અમૂલ્યસિદ્ધ થશે.

There have been no reviews