Sign of Four


Sign of Four

Rs 340.00


Product Code: 17914
Author: Sir Arthur Conan Doyle
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Binding: Soft
ISBN: 9788193031094

Quantity

we ship worldwide including United States

Sign of Four by Sir Arthur Conan Doyle & translated in Gujarati by Jigar Shah | Stories of Sherlock Holmes | Books of Sherlock Holmes in Gujarati | Sherlock Holmes Gujarati novels | Books by Sir Arthur Conan Doyle

સાઈન ઓફ ફોર - લેખક : જીગર શાહ 

શેરલોક હોમ્સ ની નવલકથા 

             આર્થર કોનન ડોયલે શેરલોક હોમ્સની વાર્તાઓની શરૂઆત બે નવલકથાઓથી કરી હતી. પહેલી સ્ટડી ઇન સ્કારલેટ અને બીજી સાઈન ઓફ ફોર. ત્યારબાદ તેઓએ હોમ્સની ટૂંકી વાર્તાઓ લખવાની શરૂઆત કરી. સ્ટડી ઇન સ્કારલેટના ગુજરાતીમાં અનુવાદ બાદ ચાર વર્ષે તેની બીજી નવલકથા સાઈન ઓફ ફોર ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદ કરી રજૂ કરવાનો આનંદ છે. સાઈન ઓફ ફોર કથાના મૂળિયાં ભારત સાથે પણ જોડાયેલા છે તેથી પણ તેને ખાસ ગણી શકાય. પુસ્તકની વધુ માહિતી તેના બેક કવર ફોટામાં આપી છે.


There have been no reviews