Thaak


Thaak

New

Rs 350.00


Product Code: 18145
Author: Manisha Joshi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 162
Binding: Soft
ISBN: 9789390298853

Quantity

we ship worldwide including United States

Thaak by Manisha Joshi | Gujarati book | Poem book by Manisha Joshi.

થાક - લેખક : મનીષા જોશી 

મારી ઊંઘ જ
એકમાત્ર આશ્રય છે
શોકગ્રસ્ત હાથીઓ માટે.

રક્ષા કરો મારી નીંદરની
મારી નિદ્રાના પહેરેદારો.
કેટકેટલાયે સમયથી

સતત મારી પાછળ પાછળ
ચાલ્યા કરતું હતું
એ હાથીઓનું ટોળું
આ વન પાર કરી જાય ત્યાં સુધી સૂઇ રહેવા દો મને.

બહુ નજીક છું હું, હવે
એ એક સ્થળથી.
પહોંચવા દો મને ત્યાં આજે રાત્રે આ હાથીઓ થાકીને બેસી પડે તે પહેલાં.


There have been no reviews