Vichar Mari Drashtie - Gunvant Shah


Vichar Mari Drashtie - Gunvant Shah

New

Rs 170.00


Product Code: 17547
Author: Gunvant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 84
Binding: Soft
ISBN: 9789388882064

Quantity

we ship worldwide including United States

Vichar Mari Drashtie - Gunvant Shah | Buy all books of Gunvant Shah online at our wesbite.

વિચાર મારી દ્રષ્ટિએ - લેખક : ગુણવંત શાહ 

મને ખરી શ્રાદ્ધ વિચાર પર છે. જ્યાં વિચાર નથી ત્યાં કદી મનુષ્યત્વ ખીલી ન શકે. જેમ જીવવા માટે બે ટંક ખોરાક ની જરૂર હોઈ છે. તેમ સારી રીતે જીવવા માટે બે ટંક વિચારની પણ જરૂર હોઈ છે. ઘણા ખરા લોકો જીવી ખાય છે, પરંતુ જે વિચારે છે. તે જીવી જાય છે. ઘર્મ પણ વિચાર વિના ટકી ન શકે. વિચાર વિના લોકતંત્ર પણ ટકી ન શકે.લોકોતંત્ર એટલે જ વિચારતંત્ર.


There have been no reviews