Aayno

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Aayno - Gujarati novel by Ashwini Bhatt | All books of Ashwini Bhatt is available online at our website. આયનો - લેખક: અશ્વિની ભટ્ટ મારો દોસ્ત,મારો પાર્ટનર,વિજય,એકાએક ગુમ થયો હતો,પોલીસને શંકા હતી કે મેં તેનું કાસળ કાઢી નાખ્યું છે.કેસરબાગ મહેલને પંચતારક હોટલ અને રિસોર્ટમાં ફેરવવાની યોજનાની શરૂઆતમાંજ આ ઘટના બનેલી.પણ ત્યારે મને અને મારી પત્ની માધવીને,ખ્યાલ સરખોય નહાતો કે વિજય,એક અનન્ય ઔરતની ખોજમાં લોક-અલોકની સૃષ્ટી ચાલ્યો ગયો હશે. |