Love Story


Love Story

Rs 220.00


Product Code: 10616
Author: Vinesh Antani
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2013
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9789380868455

Quantity

we ship worldwide including United States

Originally written by Erich Segal. Gujarati translation by Vinesh Antani 

પ્રેમની સંવેદનશીલ કથા. 

ઑલવરિ અને જૅની. બંને જુદાં જુદાં વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે. તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો રોમાંચકારી અનુભવ થાય છે. તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા "પ્રેમ'ની એવી એક વાત છે જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે... આપણી ભાષાના જાણીતા લેખક વીનેશ અંતાણી દ્વારા અનુવાદિત આ એક એવી પ્રેમકહાની છે જે તમારા મનમાં ઝંઝાવાત સર્જાશે. આજે... અને હંમેશાં... 

Average Customer Rating:


2 Most useful customer reviews
kaju
Sep 1, 2015
i like love storys
Loading...Was the above review useful to you? Yes (1) / No (0)
satydev Ghavri
Jul 7, 2014
i like all lovers books
Loading...Was the above review useful to you? Yes (1) / No (0)