Authors
Gandhiji
Books by Gandhiji in Gujarati. Audio books by Mohandas Karmchand Gandhiji.
Speeches by Gandhiji in Gujarati.
Girish Solanki
ગિરીશ સોલંકી, સુરત શહેરની સાર્વજનિક કોલેજ ઓફ પર્ફોર્મિગ આર્ટ કોલેજમાં નાટ્ય અભિનય વિભાગમાં પ્રધ્યાપકની ફરજ બજાવે છે. અને મિલેનિયમ સ્કુલમાં પણ અભિનય કળા વિભાગમાં તજજ્ઞ તરીકે કાર્યરત છે. તેઓ રંગમંચના માણસ છે, ગુજરાતી ભાષામાં અછાંદસ કાવ્યો અને નાટકની પટકથાઓ લખે છે. અને આ ક્ષેત્રે ઘણાં પારિતોષિક પણ મેળવેલ છે.