Ramayan Manavta Nu Mahakavya


Ramayan Manavta Nu Mahakavya

Rs 1700.00


Product Code: 3504
Author: Gunvant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 792
Binding: Soft
ISBN: 9789351225713

Quantity

we ship worldwide including United States

Ramayan Manavta Nu Mahakavya by Gunvant Shah

રામ માનવતાના વિવેક-ચૂડામણિ છે.
સીતા માનવતાની વમલિ વેદના છે.
લક્ષ્મણ માનવતાનો પુણ્યપ્રકોપ (મન્યુ) છે.
ભરત માનવતાનો તપોનધિ છે.
હનુમાન માનવતાનો પ્રાણમય કોશ છે.
રાવણ માનવતા સામેનું આસુરી આહ્‍વાન છે.
રામાયણ માનવતાનું મહાકાવ્ય છે.
જ્યાં સુધી પૃથ્વી પર માનવતા જીવતી રહેશે ત્યાં સુધી રામકથા વંચાતી-ગવાતી-ભજવાતી રહેશે.
  -- ગુણવંત શાહ
 


There have been no reviews