Attitude Is Everything


Attitude Is Everything

Rs 160.00


Product Code: 17402
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 136
Binding: Soft
ISBN: 9789351228455

Quantity

we deliver to any part of India

Attitude Is Everything by Jeff Keller  | Official Gujarati translated book

એટીટીયુડ ઇસ એવરીથિંગ  - લેખક : જેફ્ફ કેલેર 

એટીટીયુડ બદલો, જીવન બદલો.

તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનને વેંઢારી રહ્યાં છો? તમને કોઈ કામમાં મન ન લાગતું હોય? બીજાઓ તરફ હંમેશાં ફરિયાદો હોય અથવા તો બીજાઓનાં વાંક જ દેખાતા હોય? જે ઇચ્છ્યું હોય તે મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઈ ગયો હોય?

જો તમે આવું Feel કરતા હો, તો આ પુસ્તક તમારા માટે જ બન્યું છે!

આ ઍટિટ્યૂડ જ હોય છે જે તમારી નિષ્ફળતા કે સફળતા માટે જવાબદાર હોય છે અને ઍટિટ્યૂડને તમે તમારી ઇચ્છા પ્રમાણે ઘડી શકો છો. કેવી રીતે?

તમારાં જીવનમાં આવતા Positive ફેરફારો જોવા છે?


There have been no reviews