Jindagi Jitava Ni Jadibutti


Jindagi Jitava Ni Jadibutti

Rs 195.00


Product Code: 10243
Author: Dale Carnegie
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2017
Number of Pages: 264
Binding: Soft
ISBN: 9789351224563

Quantity

we deliver to any part of India

Jindagi Jitava Ni Jadibutti by Dell Karnegi

This book is a translation of the english book "How To Win Friends And Influence People". It offers practical advice and techniques, in his exuberant and conversational style, for how to get out of a mental rut and make life more rewarding.This book will turn around your relationships, and improve your dealings with all the people in your life.

ડેલ કાર્નેગીની સમયની પાર ઉતરેલી મજબુત સલાહથી અગણિત લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં સફળતાના શિખરે પહોંચ્યા છે।દાયકાઓ થી બેસ્ટસેલર પુસ્તક - How to Win Friends & Influence People નો આ સંપૂર્ણ અધિકૃત ગુજરાતી અનુવાદ છે। જિંદગી જીતવાની જડીબુટ્ટીમાંથી તમે શીખશો કે ....
 
1. તમારામાં નવા વિચારો, નવી ભાવના અને અભિલાષા પ્રગટાવશે.
2. તમને જલદીથી અને સહેલાઈથી મિત્રો બનાવવાની શક્તિ આપશે.
3. તમારી લોકપ્રિયતા વધારશે.
4. લોકોને તમારા વિચારના બનાવવામાં મદદ કરશે.
5. તમારી લાગવગ, પ્રતિષ્ઠા અને કામ કરવાની લાયકાત વધારશે.
6. નવા અસીલો – નવા ગ્રાહકો મેળવવા માટે શક્તિવાન કરશે.
7. તમારી કમાણી કરવાની તાકાત વધારશે.
8. તમને બાહોશ સેલ્સમેન – સારા કારભારી બનાવશે.
9. ફરિયાદોનો ઉકેલ લાવવામાં, વાદવિવાદ દૂર કરવામાં અને તમારો સામાજિક સંબંધ સરળ અને આનંદી રાખવામાં મદદ કરશે.
10. તમને સારા વક્તા અને આનંદદાયી વાતચીત કરનાર બનાવશે.
11. તમારા રોજના વહેવારમાં માનસશાસ્ત્રનાં સિદ્ધાંતોનો અમલ સહેલો બનાવશે.
12. તમારા સાથીઓમાં ઉત્સાહ વધારવામાં તમને મદદ કરશે.
દાયકાઓથી સફળતા માટે વંચાતું એકમાત્ર પુસ્તક

Average Customer Rating:


1 Most useful customer reviews
Hardik Baraiya
Dec 25, 2014
nice book .its fantastic books
Loading...Was the above review useful to you? Yes (2) / No (0)