Mukam Post Samay


Mukam Post Samay

Rs 60.00


Product Code: 17171
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Binding: Soft
ISBN: 9789385520952

Quantity

we deliver to any part of India

Mukam Post Samay by Heta Bhushan

મુકામ પોસ્ટ સમય - લેખક : હેતા ભૂષણ 

સમય સતત, અવિરત... ટિક - ટિક કરતો આગળ વધતો રહે છે, સમયના દરેક પગલે નાની મોટી ઘટનાઓ આકાર લે છે. ભૂતકાળની ઘટનાઓ ભવિષ્ય માટે દીવાદાંડીરૂપ બની રહે છે.વીતેલાં સમયમાં અનેક મહાન હસ્તીઓ, લેખકો, વૈજ્ઞાનિકો, ચિત્રકારો, ચિંતકો, શાસકો વગેરેના જીવનમાં બનેલી ઘટના કે નાનો પ્રસંગ સમજણની બારી ખોલી આપે છે.પ્રસ્તુત પુસ્તકમાં સમયની ગર્તામાં છુપાયેલ નાની-નાની વાતો... ધીમેથી સમજણ આપે છે. ગઈકાલની વાતો આજે વાંચી, આવતીકાલને અનેરો ઓપ આપવાની તક આ પુસ્તક આપે છે.

At every step of time, small events occur. Past events create a lighthouse for the future. In the past, the events or small events created in the lives of many great personalities, writers, scientists, painters, thinkers, rulers etc. open the window of understanding. The small books hidden in the time gap in the present book ... Gives understanding Yesterday's stories are read today, this book offering the opportunity to give a new look to tomorrow.


There have been no reviews