Mummy Pappa


Mummy Pappa

On Sale

Rs 375.00


Product Code: 15826
Author: Jay Vasavada
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 298
Binding: Soft
ISBN: 9788191039030

Quantity

we deliver to any part of India

Mummy Pappa by Jay Vasavada
મમ્મી પપ્પા  - લેખક જય વસાવડા 

Book Mummy Pappa by Jay Vasavada.

પેરેન્ટિંગની  પ્રેમસભર પાઠશાળા
દરેક સંતાનના જીવનમાં સૌથી વધુ મહત્વના બે શબ્દો છે : મમ્મી અને પપ્પા. માતા-પિતા અને સંતાનોના સંબંધોના તાણાવાણા, બાળપણથી યુવાની સુધી સંતાનનો ઉછેર અને શિક્ષણ, માબાપ અને સંતાનોનું મનોવિશ્વ જેવા અનેક મુદ્દાઓ પરના રસપ્રદ લેખો, અત્યારના સર્વાધિક લોકપ્રિય લેખક જય વસાવડાની તોખાર કલમે. પ્રસંગો, સંસ્મરણો, ઉદાહરણો, કાવ્યપંક્તિઓ, અવતરણો, ચિત્રો, ફોટોગ્રાફ્સથી શોભતું આ તાજગીસભર પુસ્તક માત્ર પેરેન્ટિંગ કે બાલશિક્ષણ માટે જ નથી, પણ માબાપ અને સંતાનોના સંબંધોના ઊંડાણ પર પ્રકાશ પાડે છે, અને વિશાળ વાચકવર્ગને અપીલ કરે તેવું છે


There have been no reviews