Pollyanna Gujarati Edition


Pollyanna Gujarati Edition

Rs 150.00


Product Code: 18698
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Binding: Soft
ISBN: 9789392536021

Quantity

we deliver to any part of India

Pollyanna Gujarati Edition | Gujarati novel book.

પોલીએના ગુજરાતી બૂક

              આજની તનાવ્ગ્રસ્ત જીંદગીમાં માનવી માનસિક તનાવમાંથી મુક્તિ માટે અનેક પ્રકારના ઉપાયો અપનાવે છે. ઘણી વખત તે ઊંઘે પાટે ચઢી જાય છે. આ સમસ્યા માટે પોલીએના મદદરૂપ બને છે. જેનાથી જીવનને આનંદદાયક બનાવી પ્રસન્નતા મેળવી શકશે. તનાવગ્રસ્ત જીંદગી ને તિલાંજલી આપી જીવન ને પ્રસન્નતાથી ભરપુર બનાવી આનંદથી જીવન જીવવા માટેની શીખ આ પુસ્તકમાંથી મળી રહે છે. જીવનમાં આનંદ અને પ્રસન્નતાની લહેર, જીંદગી ના દુઃખ દર્દને પણ ભુલાવી દે છે.

There have been no reviews