The Intelligent Investor In Gujarati


The Intelligent Investor In Gujarati

Free Shipping

New

On Sale

Rs 1790.00


Product Code: 16843
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 600
Binding: Soft Cover

Quantity

we ship worldwide including United States

The Intelligent Investor In Gujarati by Benjamin Graham | Investment Strategies book for Share Market. 

ધ ઇન્ટેલીજન્ટ ઇન્વેસ્ટર (ગુજરાતી) - લેખક : બેન્જામીન ગ્રેહામ 

તમારી સાતેય પેઢીઓને તારી દે તેવી Investment Strategies.

જેમ ભૌતિકશાસ્ત્રી સર આઇઝેક ન્યુટનને ગુરુત્વાકર્ષણ અને ગતિ પરના નિયમોના ના પિતામહ ગણવામાં આવે છે , એમજ અર્થશાસ્ત્રી બેન્જામિન ગ્રેહામ, તેમના પુસ્તક ધી ઇન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર માટે જાણીતા છે, તેઓ નાણાંના  રોકાણ માટેના નિયમો માટે ટોચના ગુરુ તરીકે ગણવામાં કરવામાં આવે છે. વેલ્યુ ઈન્વેસ્ટિંગના પિતા તરીકે જાણીતા, ધ ઇન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર: વેલ્યુ ઇંવેસ્ટિંગ પરનો ડેફિનેટીવ બુક વિષયના સૌથી મહત્વપૂર્ણ પુસ્તકોમાંથી એક માનવામાં આવે છે. કંપનીઓનું એકદમ ચોકસાઈથી  મૂલ્યાંકન કરીને, મોટા જોખમો લીધા વિના શેર બજારમાં પૈસા કઈ રીતે કમાવવા તે આસાન ભાષામાં સમજાવે છે.

  • Investment કરતી વખતે શું તમે કદી વિર્યું છે કે....
  • બજારના Sentiment ને બદલે જે તે  કંપની વિશે શા માટે વિચારવું જોઈએ ?
  • કંપનીનાં Ethics કેવાં છે?
  • કંપની જે ધંધો કરી રહી છે એ ધંધામાં તમને પોતાને વિશ્વાસ છે?
  • કંપની જે Industryમાં કામ કરી રહી છે એનું ભવિષ્ય તમે કેવું જુઓ છો?
  • શું તમે એવી કંપની શોધી શકો, જેનાં શૅરની કિંમત અત્યારે ઓછી હોય પણ ભવિષ્યમાં એ શૅરનો ભાવ ખૂબ વધવાનો હોય?
  • સારું અને સાચું Investment કોને કહેવાય અને તે કેવી રીતે કરવું જોઈએ?

આ અને આવી અનેક બાબતોનો ઉકેલ લઈને આવે છે સોનાની ખાણ જેવું આ પુસ્તક. 
'વૅલ્થ ઇન્વેસ્ટિંગ'ના Groundbreaking Ideaથી અસંખ્ય લોકોએ આ પુસ્તક વાંચીને શૅરબજારમાં કરોડોની કમાણી કરી છે.
 દુનિયાના દરેક Investor અને Advisor આ પુસ્તકમાંથી જ શીખ્યા છે.

સલામત અને સફળતાપૂર્વક રોકાણ કરવાના તેમના સિદ્ધાંતો આજે પણ રોકાણકારોને પ્રભાવિત કરે છે. શેર બજાર ના કિંગ Warren Buffett પણ એમ માને છે એમેને આ પુસ્તકમાંથી ઘણું શીખવા મળ્યું છે.

 

MRP Rs 650/- Special Price Rs 599 + FREE SHIPPING !!. For limited period only. Don't miss the best seller.

There have been no reviews