The Miracle Morning


The Miracle Morning

Rs 500.00


Product Code: 18760
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 224
Binding: Soft
ISBN: 9789392613784

Quantity

we ship worldwide including United States

The Miracle Morning by Hal Elrod. | Official Gujarati edition of best selling book "The Miracle Morning".

દુનિયાની સફળ લોકોની વહેલી સવારની 6 Magical આદતો.

              શું તમે કદી વિચાર્યું છે કે જીવનમાં નેગેટિવ લાગણીઓને કારણે જ નિષ્ફળતા અને હતાશાનો સામનો કેમ કરવો પડે છે? કોઈએ કહ્યું છે ને કે, “રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.' પણ, શું માત્ર કાલે સવારે વહેલા ઊઠ જવાથી ચમત્કાર થઈ જશે? જો કાલે વહેલા જાગી ગયા બાદ તમારી લાઇફમાં જાદુઈ રીતે કોઈ મોટું પરિવર્તન આવી ગયેલું તમે જુઓ તો તમને કેવું લાગે? અલગ શું હશે? શું તમે ખુશ હશો? તંદુરસ્ત હશો? વધુ સફળ હશો? શું તમારામાં વધુ ઍનર્જી હશે? સ્ટ્રેસ ઓછો હશે? તમે વધુ પૈસાદાર હશો? શું તમારા બધા પ્રશ્નોના ઉકેલ મળી જશે?
                                                   
   જવાબ 'હા' પણ છે અને ‘ના’ પણ છે. કેવી રીતે ?
            આ પુસ્તકમાં કહેવાયેલી જાદુઈ વાતોને તમારે દરરોજ માત્ર 6 મિનિટ follow કરવાની છે. Only 6 Minutes! અને પછી જોજો કે તમારી લાઇફ તમે ધારી પણ નહીં હોય એવી અનોખી રીતે બદલાઈ જશે જેથી સેવેલાં સપનાં તમે પૂરાં કરી શકો. તમે વિચાર્યું પણ નહીં હોય તેવી સફળતા, સંતોષ અને આનંદનાં દ્વારા આ પુસ્તક ખોલી નાંખશે.

There have been no reviews