Varta Kahevani Kala


Varta Kahevani Kala

Rs 75.00


Product Code: 18422
Author: Natvar Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 66
Binding: Soft
ISBN: 9789351628248

Quantity

we deliver to any part of India

Varta Kahevani Kala by Natvar Patel | Gujarati book about art of storytelling.

વાર્તા કહેવાની કળા - લેખક : નટવર પટેલ 

આપણા દાદા-દાદી જે સરળતાથી વાર્તાઓ કહી શકતા હતા એ મહામુલી વિરાસત હવે ભુલાઈ રહી છે. વાર્તા કહેવી એક કળા છે. અને આજ કળા જે આપણા વડીલો માટે એકદમ આસાન હતું તે આજના જમાના માં પૈસા આપીને શીખાવમાં માં આવે છે !  

વડીલો પાસેથી વાર્તા સાંભળવાનો બાળકોનો બાળસિદ્ધ અધિકાર છે. આપણે દેશને વિકાસના માર્ગે લઈ જવો હશે તો તેની શરૂઆત બાળકથી કરવી પડશે. એ માટે બાળકને યોગ્ય શિક્ષણ આપવા ઉપરાંત એને અવનવી બાળવાર્તાઓ કહેવી પડશે.
                   બાળવાર્તાકથન એ વડીલોના જીવનનો અગત્યનો ભાગ બની રહે તે દિવસ બાળકો માટે સુવર્ણદિન કહેવાશે. બાળવાર્તાકથન દ્વારા બાળકનું માત્ર મનરંજન કરવાનું નથી; પરંતુ આડકતરી રીતે સારી વાતો દ્વારા બાળકમાં સંસ્કારોનું બીજ પણ રોપવાનું છે. ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળના અમુક એકમો પણ વાર્તા દ્વારા બાળકને સહજતાથી તેમજ સચોટ રીતે શીખવી શકાય છે.


There have been no reviews