Billo Tillo Touch


Billo Tillo Touch

Rs 450.00


Product Code: 873
Author: Gunvant Shah
Delivery: Generally dispatched 3 to 5 working days time.
Publication Year: 2016
Number of Pages: 252
Binding: Soft
ISBN: 9789380868936

Quantity

we ship worldwide including United States

Billo Tillo Touch by Gunvant Shah
Articles published in Navneet Samarpan

દોસ્તારો ફળિયામાં રમતા હોય ત્યારે ઘરમાં બેસીને લેસન કરવાનું ભારે અળખામણું લાગતું બારીના સળિયા કેદના સળિયા બની જતાં. વડીલો વારંવાર કહેતા : "નહીં ભણો તો રાંદેર સુરત વચ્ચે ઘોડાગાડી ભાડે ફેરવજો, ભણે તો સાહેબ બનશો.' વડીલોને ખબર નહતી કે અમને સાહેબ બનવા કરતાં ઘોડાગાડી ચલાવવાની વાત વધારે આકર્ષક લાગતી. --ગુણવંત શાહ


There have been no reviews