Shishu Mangal


Shishu Mangal

Rs 300.00


Product Code: 13826
Author: Vaidya Abhi Parikh
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2018
Number of Pages: 140
Binding: Soft
ISBN: 9789351980186

Quantity

we ship worldwide including United States

Shishu Mangal By Vaidya Ami Parikh

શિશુ મંગલ લેખક વૈદ્ય અમી પરીખ

ઘરમાં બાળકનો જન્મ એ મંગલ સંકેત છે. શિશુજન્મ એ અત્યંત મંગલકારી ઘટના છે. બાળક ઘરમાં હોય ત્યારે જાણે સ્વયં ઈશ્વરની હાજરી ઘરમાં હોય તેવી અનુભૂતિ થતી હોય છે. આ પુસ્તક બાળઉછેરનું એક મંગલકારી સર્જન છે. માતાપિતાએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. બાળઉછેરની અનેક નાની નાની અને જીણવટભરી વાતો આ પુસ્તકમાં સમાવવામાં આવી છે.


There have been no reviews